રાજપીપલા,મંગળવારઃ- રાજ્ય ચૂંટણી પંચ ધ્વારા માહે-ડિસેમ્બર-૨૦૨૧ ના માસમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/પેટા ચૂંટણીના અનુસંધાને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે, જેથી તા.૨૪/૧૧/૨૦૨૧ ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત / તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા તા.૨૫/૧૧/૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોકુફ રાખવામાં આવે છે, જેની નર્મદા જિલ્લાની જાહેર જનતા તેમજ સંબંધિત અધિકારીશ્રીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો