આજે થરાદ મુકામે આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક મા ભારતીય જનતા યુવા મોરચો થરાદ શહેર તાલુકા દ્વારા માનનીય નરેન્દ્રભાઈ મોદી ના શાસન ના સાત વર્ષ પૂરા થવા પર સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ મા બનાસકાંઠા સાંસદ માન.પરબતભાઈ પટેલ સાહેબ, અર્જુનસિંહ વાઘેલા (રાજગઢી)જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ, થરાદ શહેર મહામંત્રી અને યુવા મોરચા ના પ્રમુખ પ્રકાશભાઈ સોની, તાલુકા યુવા પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડૉ. કરશનભાઇ પટેલ, કાર્યક્રમ ના ઇન્ચાર્જ દેવચંદભાઇ સુથાર,શહેર મહામંત્રી જેહાભાઈ હડીયલ,વિનોદભાઈ પટેલ, યુવા મહામંત્રી રમેશભાઈ દેસાઈ, નંદુભાઈ મહેશ્વરી,પૂર્વ મહામંત્રી, પ્રતાપભાઈ સોની, મંત્રી પરબતભાઈ દેસાઈ, મહિલા મોરચા ની બહેનો અને યુવા મોરચા અને ભાજપ થરાદ શહેર ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો