December 26, 2024

કચ્છના સરહદે આવેલ જખૌબંદર ખાતે જખૌ મરીન પોલીસ સ્ટેશન થી જખૌ બંદર વિસ્તાર સુધી તિરંગા યાત્રા યોજાઈ.*

Share to

*લોકેશન. જખૌબંદર*

*

આ તિરંગા યાત્રામાં મામલતદાર સાહેબ શ્રી… જખૌ મરીન પોલીસ સ્ટેશન પીઆઇ સાહેબ શ્રી…બીએસએફ સ્ટાફ… પોલીસ સ્ટાફ અને માછીમાર એસોસિએશનના પ્રમુખ શ્રી… તેમજ અબડાસા તાલુકાના અનેક સરકારી અધિકારીઓ તેમજ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed