પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા. ૨૭ ઓગસ્ટ,૨૦૨૧.
નેત્રંગ તાલુકા મા આમ આદમી પાર્ટી નો પ્રવેશ હોદેદારો ની નિમણૂંક થતા જ સ્થાનિક રાજકારણ મા ચહલપહલ મચી જવા પામી છે.
નેત્રંગ તાલુકા મા હાલની તારીખ મા ત્રણ રાજકીય પક્ષો નુ પ્રભુત્વ ચાલી રહ્યુ છે. ત્યારે નવેમ્બર, ડિસેમ્બર ૨૦૨૧ દરમ્યાન તાલુકા ની ગ્રામપંચાયતો ની યોજાનાર ચુંટણી ની તૈયારીઓ દરેક પક્ષો અંદર ખાને કરી રહ્યા છે. તેવા સંજોગો મા કેજરીવાલની આમ આદમી પાર્ટી એ પછાત એવા નેત્રંગ તાલુકા મા પ્રવેશ કરી દીધો જેને લઇ ને આમ આદમી પાર્ટી એ નેત્રંગ તાલુકા પ્રમુખ તરીકે વાકોલ ગામ ના કિશનભાઇ સી વસાવા ની નિમણૂંક કરવામા આવી છે. જયારે ઉપપ્રમુખ તરીકે કેલવીકુવા ગામના યુવરાજસિંહ દેવધરા ની તેમજ મહામંત્રી તરીકે ખરેઠા ગામ ના પ્રકાશભાઇ વસાવાની નિમણૂંક કરવામા આવી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો