December 23, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકાના વાંકુ ના ખરેચીયામાં ગામની સીમમાં ખેતર વિસ્તારમાં સિંહના ટોળાએ માલધારી ના સાત ઘેટાં ઉપર હુમલો કર્યો

Share to



ભેસાણના વાકુના ખારચીયા ગામે સીહે તરખાટ મચાવ્યો છે હજુ માલધારિ આધેડ મહીલાઉપર સીહનો હૂમલો કરીયાની શાહી સૂકાઈનથી તયા તો આજે રાત્રે બે થી ત્રણ વાગયે સીહે ખેતરમા ઘેટાના માલધારીના ટોળા ઉપર હૂમલો કરી પાચ ઘેટાનુ મારણ કરી નાખયૂ અને બે ઘેટાને ધાયલ કરી મસમોટી ઈજા પહોચાડી માલધારી સમાજ વાક હરેશભાઈ શેલારભાઈ તેમજ રણજીતભાઈ જીવકુભાઈ તેમજ વાક રણજીતભાઈની વાડીમા ઘેટા બકરા નો પડાઉ નાખેલ હોય ઘટનાની જાણ થતા ગામના સરપંચ મંગળુભાઈ વાક તાતકાલીક ધટના સ્થળે પહોચીને વનવિભાગને જાણ કરી હતી અને માલધારી સમાજને શાતવના પાઠવી હતી આમ સીહે ગામમા પણ ભયનો માહોલ ઉભો કર્યો છે ગામના લોકો ઘરબહાર નિકળતા ભય અનૂભવી રહયા છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed