December 21, 2024

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની ગુજરાત મુલાકાતની શરૂઆત શક્તિપીઠ અંબાજીથી કરી. માનનીય વડાપ્રધાનશ્રીએ આદ્યશક્તિ માં અંબાના દર્શન-પૂજન તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરી હતી. અંબાજી તીર્થક્ષેત્ર ખાતે આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

Share to

You may have missed