જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા પંચાયત આયોજીત તાલુકા પંચાયત ખાતે ભવ્ય રીતે મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભેંસાણ તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા કળશમાં માટી લઈને તાલુકા કક્ષાના કળશમાં માટી અર્પણ કરી,કળશને કુમકુમ તિલક, પંચ પ્રાણ પ્રતિજ્ઞા લઈ, શહિદો અને નિવૃત્ત સૈનિક તેમજ તેમના પરિવારનું સનમાન કરી, ધોરી માર્ગો પર કળશ યાત્રા નીકળીને NCC તેમજ NSS યુનિટ દ્વારા પરેડ કરી સુંદર રીતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ તકે ભેંસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુંભાઈ કથીરીયા,ઉમેશભાઈ બામભરોલીયા અનુભાઈ ગુજરાતી કુમારભાઈ, તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ, અને ICDS વિભાગમાંથી નિતીનભાઈ જોષી તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો લોકો ની ખાસ ઉપસ્થિત માં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો