ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે પધારેલ વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સના ડેલીગેશન સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી. ગુજરાતની સ્ટ્રેટેજિક કોસ્ટલાઈન થકી થતા કાર્ગો હેન્ડલીંગ અને એક્સ્પોર્ટની રૂપરેખા તેમને આપી. આ ઉપરાંત, સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપન થકી ગુજરાતે છેલ્લાં દાયકામાં 12% થી વધુનો વૃદ્ધિદર હાંસલ કર્યો છે તેની ભૂમિકા આપીને વર્લ્ડ બેંક સાથે ગુજરાતના લોંગ ટર્મ અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ માટે નોલેજ પાર્ટનરશીપ અંગે તેમની સાથે ચર્ચા કરી.



More Stories
ઝઘડિયા તાલુકાના ડમલાઇ ગામે ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો-સાંસદ અને પુર્વ ધારાસભ્ય દ્વારા જનતા રેડ કરવામાં આવી
જૂનાગઢ ના ભેસાણની સરકારી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો
ઝગડિયા તાલુકાના દમલાય ગામની સીમમાં ગૌચર અથવા પંચાયત ની જમીન માં થતું ગેર કાયદેસર ખનન રોકવા બાબતે. શ્રી મહેશભાઈ સી. વસાવા દ્વારા કલેક્ટ શ્રી, પ્રાંત શ્રી જગડીયા અને ભૂસ્તરશાસ્ત્રી વિભાગ ભરૂચ ને પત્ર લખી ઇમેલ કરીને રજુઆત કરવામાં આવી,