November 21, 2024

જૂનાગઢના ભેસાણ ના ઐતિહાસિક પરબધામ મંદિર ખાતે બિપોરજોઈ વાવાઝોડા ને ધ્યાને લઈને અષાઢી બીજના મેળાની સાદગીથી ઉજવણી કરાય

Share to




જૂનાગઢ ના ભેસાણના ઐતિહાસીક પરબધામ મંદિરની જગયા ત્રણસોથી વધારે વરષો જુની પરંપરા મૂજબ અપાઢી બીજના દીવસ નું ખુબજ મહત્વ છે અઢારસો પાત્રીસમા બીજના દીવસે અમરમા અને દેવીદાસબાપૂએ જીવતા સમાધી લીધી હતી ત્યારથી પરબધામ ખાતે અષાઢીબીજના મેળાની ભવ્ય ઉજવણી કરવામા આવે છે જેમા દર વર્ષની અષાઢી બીજ ના દિવસે 8 થી 10 લાખ લોકોનું માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે દેશ વિદેશના લાખો ભક્તો પરબધામ મંદિરે સીધા જોડાયેલા હોય પરંતુ આ મેળો ખૂબ જ ઐતિહાસિક અને ખૂબ જ મોટો હોવાથી 15 દિવસની તૈયારી કરવી પડતી હોય છે જેમાં હાલમાં બિપોર વાવાઝોડા નો ખતરો હતો જેને ધ્યાને લઈને
પરબના મહંતશ્રી કરશનદાસબાપૂ દ્વારા મીડિયામાં જણાવીને મેળો રદ કરવામાં આવ્યો હતો હવે પરંપરાગત રીતે
પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા બીજના દિવસે ધ્વજા રોહન, તેમજ,નિશાન ચૂક, વરુણદેવ યજ્ઞ કરવામાં આવ્યો હતો વર્ષો જૂની પરંપરા મુજબ આ પહેલો મેળવ્યો એવો બનશે કે લોકોની સુખાકારી માટે સાદગીથી ઉજવવામાં આવશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to