November 21, 2024

ગૌવંશ ઉપર થતા એસિડ એટેક કે જીવલેણ આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર

Share to


આમ આદમી પાર્ટી હળવદ ના કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશ ઉપર થતા એસિડ એટેક કે જીવલેણ હુમલા જે થાય છે એ તકે મામલતદાર શ્રી અને પોલીસ સ્ટેશન હળવદ ખાતે આવેદન પત્ર આપવા મા આવિયું અને ગુનેગાર ને જલ્દી પકડીને આકરામા આકરી સજા કરવામા આવે તેવી માંગ કરી હતી.આ તકે આમ આદમી પાર્ટી હળવદ મહામંત્રી વિપુલભાઈ રબારી,યુવા તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા,તાલુકા યુવા મંત્રી રાજેશ ભાઈ રબારી,સોશિયલ મીડિયા પ્રમુખ ચંદુભાઈ મોરી,સતિષભાઈ પ્રજાપતિ,હિતેશભાઈ ,હર્શભાઈ પંચોલી તથા અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા.આપ હળવદના કાર્યકર્તાઓ દ્વારા ગૌવંશ ઉપર થતા એસિડ એટેક કે જીવલેણ હુમલા જે થાય છે એ તકે મામલતદાર શ્રી અને પોલીસ સ્ટેશન હળવદ ખાતે આવેદન પત્ર આપવામા આવિયું અને ગુનેગાર ને જલ્દી પકડીને આકરામા આકરી સજા કરવામા આવે તેવી માંગ કરી હતી. આ તકે આમ આદમી પાર્ટી હળવદ મહામંત્રી વિપુલભાઈ રબારી,યુવા તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોર,તાલુકા યુવા મંત્રી રાજેેશ ભાઈ રબારી,સોશિયલ મીડિયા પ્રમુખ ચંદુભાઈ મોરી,સતિષભાઈ પ્રજાપતિ,હિતેશભાઈ ,હર્શભાઈ પંચોલી તથા અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા.

પાર્થ વેલાણી


Share to