November 21, 2024

નેત્રંગ ખાતે કપાસ, તુવેર, મગ,જુવાર જેવા પાકોનું બિયારણ અને જેવિક ખાતર ખેડૂતોને આપી નિદર્શન કાર્યક્રમ યોજાયો

Share to


નેત્રંગ તાલુકામાં ખેતી વાડી વિભાગ વડે Nfsm Pulses ,Nfsm nutri cereal, Nfsm intercropping, agri – 2 agri -3 ની યોજના અંતર્ગત માસ્ટર ડેમો સ્ટેશન
ક્લસ્ટર ડેમોસ્ટ્રેશન ગીત નિદર્શન કીટ જેમાં કપાસ, તુવેર, મગ, જુવાર, વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ મોટી સંખ્યામાં આ યોજનાઓનો લાભ લીધો હતો. ખેતી વાડી શાખાના વિસ્તરણ અધિકારી યોગેશ પવાર અને ગ્રામ સેવકોની ટીમે સફળ કામગીરી કરી ખેડૂતોને યોજનાનો લાભ અપાવ્યો હતો.
સરકાર અને ખેતી વાડી વિભાગનો મુખ્ય ઉદ્દેશ નવી સંશોધન થયેલી બિયારણની વેરાયટી બનાવી ડેમો તરીકે ઉપયોગ કરી સારો પાક મેળવી ખેતીમાં આમુલ પરિવર્તન લાવવાનો મૂળ હેતુ છે. ખેડૂતો ડેમોના બિયારણનો ઉપયોગ કરી બીજા ખેડૂતો પણ ને સારી ખેતી માટે પ્રો્સાહન પૂરું પાડી જાગૃત કરે તે માટે નેત્રંગ ખેતીવાડી શાખા પ્રયત્નશિલ છે. ખેડૂતને ગુણવત્તાયુક્ત કપાસ, તુવેર, મગ,જુવાર જેવા પાકોના બિયારણ અને ખાતર ખેડૂતોને આપી નિદર્શન યોજી પ્રો્સાહન પૂરું પાડવાનો પ્રયત્ન કરવામા આવિ રહ્યો છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed