November 21, 2024

શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર સંચાલિત બાશ્રી દસરથબા મહેન્દ્ર સિંહજી પરમાર રાજપૂત, ias, કરિયર એકેડમી દ્વારા PSC GPSCપરીક્ષાઓ માટેની સંયુક્ત તૈયારી માટે સમાજના ઇચ્છુક વિદ્યાર્થીઓ જૂન-૨૦૨૨થી નવી બેન્ચમાં ઓનલાઇન ફોર્મ ભરી શકેસે

Share to



સમગ્ર ગુજરાતના ગિરાસદાર રાજપુત સમાજના તમામ જિલ્લાઓમ, વસતા રાજપુત વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ, ગાંધીનગર સંચાલિત બધી દશરથબા મહેન્દ્રસિંહજી પરમાર રાજપૂત આઇ.એ.એસ. કરિયર એકેડેમી, લેકાવાડા ગાંધીનગર ખાતે PSC GPSC પરીક્ષાઓ માટે નવી બેય શરૂ કરવામાં આવનાર છે. આ બેચમાં બંને પરીક્ષાઓ માટેની સંયુક્ત તૈયારી માટે ૬ માસ માટેની ફાઉન્ડેશન બેચમાં આશરે ૧૭૦ ભાઈઓ અને ૮૦ બહેનો માટે રહેવા-જમવાની સગવડ તેમજ એરકન્ડિશન્ડ વર્ગખંડો અને એરકન્ડિશન્ડ લાબેરીની સગવડ ઉપલબ્ધ રહેશે. સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારના નિષ્ણાંત ફેકલ્ટીઓનું માર્ગદર્શન તેમજ નિયમિત ટેસ્ટ સીરીઝ ઉપલબ્ધ છે. 24×7 લાઇબ્રેરી ઉપરાંત ઇન્ટરનેટ અને વાઇ-ફાઇ સુવિધાઓ ધરાવતી આ સંસ્થામાં નવી બેંચ માટે પ્રવેશ પરીક્ષાઓનું આયોજન સંભવતઃ જૂન-૨૦૨૨ના પ્રથમ અવાડિયામાં ધશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થી વાલી તા.૧-૫-ર૦રર રવિવારના રાત્રિના ૧૨.૦૦ કલાક સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.માત્ર રાજપૂત સમાજના ઉત્તમ યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે છે

ગૂગલફોર્મની લીક Ftps://forms.gle/QbHFfaWissb8L3? વધુ વિગત માટે આ QR કોડ સ્કેન કરો.

પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમ અંગેની લીંક

https://drive.google.com/file >g yTMNDLE|DM4513

rYCvCghhXFPL/view?usp=sharing અથવા સંસ્થાની વેબસ.ઈટ www.kkrss.org અથવા ઇમેલ

skkrss.studenticmail.com અથવા ટેલિગ્રામ ચૈનલ

https://t.me/skkrssfoundatiorbatch

અથવા વોટસઅપ

29484674174/8758278340/9429973456 /

9978407308

વધુ વિગત માટે સંપર્ક આવકાર્ય છે

મહેશ કાથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D, n, s, news


Share to

You may have missed