December 22, 2024
Share to


નસવાડી તાલુકો ડુંગર ની હારમાળા થી ઘેરાયેલો તાલુકો છે અંતરીયાળ ડુંગરોની હાલમાળા માંથી નીકળતી મેણ નદીમાં વર્ષનો પ્રથમ વરસાદ વરસતા મેણ નદીમાં નવા નીર આવતા કાંઠા વિસ્તારના ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા હતા પ્રથમ નીર આવતા આદિવાસી ટાબરિયા ગરમી બાદ નાહવાની મઝા માણતા હોય તેમ નવા નિર મા નહાતા નજરે પડતા નવા નીરથી આહલાદક નજારો જોવા મળ્યો હતો ડુંગર વિસ્તારમાં ઉનાળા ની ઋતુમાં પીવા ના પાણી અને પશુઓ ને પીવાના પાણીની સમસ્યા સતાવતી હોય છે ત્યારે નવા નીર આવતા લોકો ખુશ ખુશાલ જોવા મળ્યા હતા

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed