DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

એ.સી.બી. સફળ ટ્રેપ કેસ::ટોલ ફ્રી-૧૦૬૪::*ફરીયાદી :- એક જાગૃત નાગરીક.

Share to

આરોપી :- (૧) ઉમેશકુમાર નટવરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, શુક્લતિર્થ ગ્રામ પંચાયત તા.જી.ભરૂચ (૨) રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેંદ્રસિંહ પરમાર, વી.સી.ઈ, ગ્રામ પંચાયત કચેરી, શુક્લતિર્થ ગામ, (૩) ચિરાગભાઈ મયુકાંતભાઈ ત્રીવેદી (ખાનગીવ્યક્તિ).

લાંચની માંગણીની રકમ :- રૂા.૮૦૦૦/-

લાંચની સ્વીકારેલી રકમ :- રૂા.૮૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૮૦૦૦/-

ગુનાની તારીખ :- તા.૧૧/૦૩/ર૦ર૫

ટ્રેપનું સ્થળ :-શુક્લતિર્થ ગ્રામ પંચાયત કચેરીની બહાર રોડ પર.

ટુંક વિગત :- તે એવી રીતે કે, આ કામના ફરીયાદીશ્રીનાઓ વારસાઈનાની કામગીરી અર્થે શુક્લતિર્થ ગ્રામ પંચાયત ખાતે આવી આ કામના આરોપી નં.૧ને મળેલ અને વારસાઈ બાબતેના જરૂરી કાગળો આરોપી નં.૧ને રજુ કરેલ, તેમ છતા આ કામના આરોપી નં.૧નાએ વારસાઈનુ કામ કરેલ નહી અને દોઢેક વર્ષથી ધક્કા ખવડાવતા હતા, જેના કામે ફરીયાદીશ્રી આ કામના આરોપી તલાટી કમ મંત્રી ઉમેશભાઇને મળેલ અને વારસાઇનુ કામ કરી આપવા જણાવેલ જેથી આરોપી નં.૧નાએ વારસાઈના કામના રૂ.૮,૦૦૦/- થશે, તમે કેનિલભાઈ(વી.સી.ઈ)ને મળી લેજો તેમ જણાવતા આ કામના ફરી.નાઓ આરોપી નં.૨ વી.સી.ઈ સા


Share to