ઝધડીયાના હરીપુરા ગામના બે બુટલેગરો વોન્ટેડ.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૭-૧૨-૨૪.
ભરૂચ જીલ્લા એલસીબી પીઆઇ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પોહીબીશન-જુગાર ના કેશો શોધી કાઢવા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી હતી, જેમા એમ.એમ.રાઠોડનાઓની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી,તે સમય દરમિયાન બાતમી મળી હતી, કે ચંદેરીયા ગામે ટેકરા ફળીયામા રહેતો યોગેશ ભાઈલાલભાઈ વસાવા નાઓ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે, જે બાતમી આધારે ટેકરા ફળીયા ખાતે પહોંચી યોગેશ વસાવાના ધરની ખાત્રી કરી રેડ કરાતા ઘરમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ ૩૭૨ જેની કિંમત રૂપિયા ૯૦,૨૪૦/= ના મુદામાલ સાથે બુટલેગર યોગેશ ભાઇલાલ વસાવાને ઝડપી લીધો હતો.જ્યારે ઝધડીયા તાલુકા હરીપુરા ગામના બુટલેગરોમાં (૧) દેવરાજ શના વસાવા (૨) રાજેશ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરી પોહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢમાં આવનાર નાતાલ 31ના તહેવારોને લઈને જુનાગઢ પોલીસની મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેવા 151 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી
જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ પોલિયો દિવસે દરેક બાળકોને અચૂક પોલીયો પીવડાવવા અપીલ કરી
*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***