December 21, 2024

બોડેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના દિવસોમાં ઉકેલી એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Share to

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓએ મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના છે કરેલ.

જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુરના ઓ એ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અન્વયે આજરોજ અ તથા એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હ્યુમન સોર્સીસ તથા ટેકનિકલ સ્ટાફને ટેકનીકલ સોર્સિસથી બાતમી હકીકત મળેલ કે,બોડેલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૧૨૪૧૩૧૨-૨૦૨૪ BNS ૩૦૫(એ),૩૩૧(૩)(૪) મુજબના ગુનાના કામે ચોરાયેલ મુદ્દામાલ બે ઇસમો કુંદનપુર વસાહતથી નિકળી ચલામલી તરફ વેચવા જતા હોવાની હકીકત આધારે મોજે છ ચાલામલી ગામે ફેરકુવા ત્રણ રસ્તા પાસે વોચ નાકબંધી કરતા બાતમી હકીકત મુજબના વર્ણન વાળા બે કે ઇસમો મો.સા લઈને આવતા તેઓને હાથ વડે ઇશારો કરી મો.સા ઉભી રખાવી કોર્ડન કરી પકડી લઈને ઇસમો પૈકી મો.સા ચાલક નુ નામ પુછતા અરવિંદભાઇ ભીલ ઉ.વ ૨૧ રહે કુંદનપુર વસાહત નિશાળ સે ફળીયા તાછોટાઉદેપુર.બોડેલી જી.નો હોવાનું જણાવેલ તેમજ પાછળ બેસેલ બાળ કિશોર હોય તેઓ પાસેથી એક છે લાલ તથા કાળા કલરના મીકીમાઉસ વાળી વજનદાર ચિજવસ્તુ ભરેલ બેગ મળી આવેલ જે બેગ પંચો રૂબરૂ ખોલી જોતા અલગ અલગ કંપનીના ટચસ્ક્રિન એન્ડરોઇડ મોબાઇલ ફોન હોય તેઓને મોબાઇલ ફોનના બીલ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા તેઓ પોતાની પાસે કોઇ બીલ કે આધાર પુરાવા રજુ કરેલ નહી જેથી તેઓને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ બન્ને જણાવેલ કે આજથી થોડાક દિવસ – પહેલા ગઇ તાના ૨૦૨૪/૦૮/૨૯. રોજ બપોરે રેકી કરવા આવેલ અને રાત્રીના હું અને અરવિંદભાઇ નાઓ છે મારી મોટર સાઇકલ લઇને બોડેલી ટાઉનમાં આવેલ અને અમે નક્કી કરેલ મોબાઇલની દુકાનનું શટર તોડી છે મોબાઇલોની ચોરી કરેલાની કબુલાત કરતા તેઓ પાસેથી મળી આવેલ મોબાઇલો પંચો રૂબરૂ (૧) વિવો કંપનીના ટચ સ્ક્રિન મોબાઇલ ફોન કુલ નંગ-૦૩ કિ.રૂ.૩૦,૦૦૦/- (૨) ઓપ્પો કંપનીના ટચ સ્ક્રિન મોબાઇલ + ફોન કુલ નંગ-૦૩ કિ.રૂ.૩૦,૦૦૦/- (૩) સેમસંગ કંપનીના ટચ : સિસ્ક્રન મોબાઈલ કુલ નંગ-૦૨ કિ.રૂ.૧૫,૦૦૦/- (8) * એમ.આઇ. કંપનીનો કાળા કલરનો ટચ સ્ક્રિન મોબાઇલ ફોન આ.કિ.રૂ.૫,૦૦૦/- (૫) મોટોરોલા કંપનીનો સિલ્વર છે

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed