** વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને પોતાના ઘર, સંસ્થા, કચેરી વગેરે પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું છે. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે.
જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇને રેલી કાઢી હતી. રેલીમાં ‘જય હિન્દ’ નાં નારા સાથે વિદ્યાર્થીનીઓએ દેશભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું.
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,