December 22, 2024

કચ્છ ના અબડાસા નજીક થી ઇંગ્લિશ દારૂ પર પશ્ચિમ કચ્છ એલસીબી એ બોલાવ્યો સપાટો

Share to

કચ્છ

નલિયા પોલીસ સૂતી રહી અને પશ્ચિમ કચ્છ એલસીબી એ પડ્યો દરોડો

નાગીયા ગામ નજીક તળાવ પાશે થી એલસીબી એ ઇંગ્લિશ દારૂ જડપી પાડવામાં સફળ થઈ

એક લાખ એકાવન હજાર જેટલો અલગ અલગ બ્રાન્ડ ની ઇંગ્લિશ દારૂ તેમજ બિયર ને જડપી પાડવામા આવ્યું

મહિપતસિંહ સોઢા નામ ના વ્યક્તિ નો આ દારૂ નો જથ્થો હોવાનું સામે આવ્યું

પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા તેમજ તેમની ટીમ ને મળી સફળતા

આરોપી થયો ફરાર આરોપી ને પકડવા માટે ચક્રો કર્યો ગતિમાન.
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to

You may have missed