જયદિપ વસાવા
તારીખ 2/05/2024 ના રોજ તાલુકા મથકે થી અંતરીયાળ વિસ્તારમાં આવેલ આ ગામમાં વર્ષો થી ચોમાસા દરમ્યાન રસ્તો ધોવાય જાય છે ,
જેને લય ને ગ્રામ જનો અનેક વખત તંત્ર ને લેખિત મૌખિક, તેમજ ધરણાં પ્રદર્શન કરીને અનેક વખત નીચલા અધિકારીઓ થી લય ને ઉપલા અધિકારીઓ સુધી રજૂઆતો કરીને થાકી ગયા છતાં દર વર્ષ ની જેમ આ રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે અંતે તમામ પ્રયાસો કર્યા બાદ લોકો દ્વારા શ્રમ કરીને આ કામ ચલાઉ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે,
ત્યારે લોકોની અપેક્ષા અને આશા એ જ છે કે તંત્ર આ બાબતે જાગી ને ગરીબ આદિવાસી ખેડૂતો ની વાત ધ્યાને રાખીને યોગ્ય ઘટતું કરશે કે કેમ ????