October 12, 2024

પાવીજેતપુરના સિહોદ ચોકડી થી વાંકી નો રસ્તો ખખડધજ  વાહન ચાલકોને જોખમ

Share to

પાવીજેતપુરના સિહોદ ચોકડી થી ડાઈવરજન જતો રસ્તામાં મોટા મોટા ખાડા ને લઈને વાહનચાલકોને જોખમ


પાવીજેતપુરના ભારજ નદીના બ્રિજ નીચેથી ડાઈવરજન જતો મુખ્ય રસ્તો પર ખાડા મોટા મોટા ખાડાનું સમ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ રસ્તા પર ડુંગરવાટ વાંકી કદવાલ જેવા ગામોમાં જવા માટે આ રસ્તા પરથી જવાતું હોય છે અને અહીંથી નજીક જ ડાઈવરજનનો વળાંક પણ આવેલો છે ત્યારે પાવીજેતપુર ની સિહોર ચોકડી ના વાંકી જવાના રસ્તા પર મોટા મોટા ખાડાને લઈને વાહન ચાલકો ને અકસ્માતનું જોખમ શિવાય રહ્યું છે અહીંથી પસાર થતાં વાહન ચાલકો ગણાઈ રહ્યા છે કે વહેલી તકે આ રસ્તા પર પડેલા ખાડા ને પુરવામાં આવે કા તો રસ્તો નવેસરથી બનાવવામાં આવે તેમ અહીંથી પસાર થતાં વાહનચાલકો જણાઈ રહ્યા છે

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to