ડેડીયાપાડા સાગબારા નેશનલ હાઇવે ઉપર કણબીપીઠા પાસેના વળાંકમાં વહેલી સવારે એક કાર કન્ટેનર રસ્તા નીચે ઉતરી જવા પામ્યું હતું જોકે ઘટનામાં કોઈ નુકસાન કે જાનહાની થઈ ન હતી.ભારે વરસાદ ના કારણે કહેવાય છે કે કન્ટેનર ચાલાક દ્વારા સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા કન્ટેનર રસ્તા નીચે ઉતરી ગયું હતું.જેમાં ચાલાક નો આબાદ બચાવ થયો હતો.
More Stories
તિલકવાડા તાલુકાના ખાતાઅસીત્રરા ગામ માં એક 3 ત્રણ વર્ષના બાળક પર દીપડા એ હુમલો કરયો દીપડા યે બાળક ના ગળા ના ભાગે દાત મારી અને બાળક ના શરીર પર અનય ભાગે ગંભીર ઇજા પહોંચી
જૂનાગઢ માં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણકરતો ગુલામ હુસેન સેખની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી. જૂનાગઢ પોલીસ
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.