September 8, 2024

જુનાગઢ ધરાનગર વિસ્તાર રહેણાંક મકાનમાં ગંજી પતાના જુગાર રમતા ૭ ઇસમો ને પકડી પાડતી જુનાગઢ પોલીસ

Share to

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ પ્રોહી/જુગારની પ્રવૃતિ કરતા મો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચનાઓ કરેલ હોયજે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધા ંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા પો.ઇન્સ. વી.જે સાવજ સા.ની મૌખીક સુચના અને માર્ગદર્શન આધ ારે જુનાગઢ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હો ય જે અનુસંધાને એ ડીવી. પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.ઓ.આઇ.સિદ્દી નાઓને બાતમીરા હે ચોકસ હકિકત મળેલ કે, જુનાગઢ બીલખા રોડ ધરાનગર િસ્તારમાં દશામાના મંદીર પાસે આવળ પાન વાળી ગલીમ ાં રહેતા વીજયભાઈ કરશનભાઇ સોંદરવા નાઓ પોતાના ્જા ભોગવટાના ઉપરોકત રહેણાક મકાનમાં પોતાના ત ફાયદા સારૂ બહારથી માણસોને બોલાવી ગંજી પતાના પાના અને પૈસ ા વડે ગે.કા. રીતે તીન પતી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર ર મી રમાડી નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો પોતાન ા આર્થીક ફાયદા સારૂ ચલાવે છે જે અંગે રેઇડ કરતા ૭ ઇસમો પાસેથી રોકડ રૂ.૨૨૯૫૦- તથા મોબાઇલફોન નંગ-૫ થા મો.સા-૩ મળી કુલ મુદ્દામાલ ૩. ૧,૩૫,૯૫૦/- નો કબ્જે કરી જુ.ધા ક.૪-૫ ધારા હેઠળ ગુન્ હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

→ પકડાયેલ આરોપી- વીજયભાઇ કરશનભાઇ સોંદરવા રે જુનાગઢ બીલખા રો ડ ધરાનગર દશામાના મંદીર પાસે આવળ પાન વાળી ગલીમા લલીતભાઇ મોહનભાઇ વાઘ રહે- જુનાગઢ લીમધા ગામ .વિસાવદર સંજયભાઇ મગનભાઈ મારૂ રજુનાગઢ બીલખા રોડ આં બેડકરનગર ખોડીયાર ગરબી ચોક પાસે
હુશેનભાઇ કરીમભાઇ બ્લોચ રહ ખડીયા કૃષ્ણનગર તા.જી. જુનાગઢ
કમલેશભાઇ અરજણભાઇ પરીયા . જુનાગઢ બીલખા રોડ આંબેડકરનગર કોમર્સ કોલેજની સમે
ભરતભાઇ કાનજીભાઇ પઢીયાર . મેંદરડા, સાત વડલા પ્લોટ જી. ગોપાલભાઇ બકુલભાઇ ઝાલા ર જુનાગઢ કામદાર સોસાયટી, ચુના ભઠ્ઠી પાસે

કબ્જે કરેલ મુદામાલ રોકડ રૂ. ૨૨૯૫૦ /-
મો.સા નંગ-૩ કિ.રૂ. ૮૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૦૫ કી.રૂ.૩૩૦૦૦/-> કુલ રૂપીયા ૧,૩૫,૯૫૦/-

આ કામગીરી “એ” ડીવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટરશ્રી વી.જે.સાવજ સા. તથા પો.સબ.ઇન્સ શ્રી ઓ.આઇ.સિધી સા તથા પો.સબ.ઇન્સ શ્રી એ.એ.પરમાર સા તથા પો.હેડ.કોન્સ કે.કે.રાઠોડ તથા પો.કોન્સ ભરતભાઇ
ભીખુભાઇ તથા પો.કોન્સ રામભાઇ રૂડાભાઇ તથા પો.કોન ્સ નીલેષભાઇ સરમણભાઈ તથા પો કોન્સ. સાજીદખાન યુસુફખાન, વિક્રમભાઇનારણભાઈ તથા નીલેશભાઈ લખમણભાઈ નાઓએ સાથે રહી કા મગીરી કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed