વાલિયામાં દારૂ ભરેલી ટ્રક પુરપાટ ઝડપે દોડાવતા ગ્રામજનો ફરી વળ્યા..

Share to

ભરૂચ બ્રેકિંગ..

સ્પીડમાં દારૂ ભરેલી ટ્રક હંકારનારને લાફા વાળી કરતાં ગ્રામજનો..

વાલીયા તાલુકા પોલીસે દારૂ અને ટ્રકનો મુદ્દા માલ કબજે કર્યો હોવાના અહેવાલ..

વાલીયા પોલીસે તપાસ શરૂ કરી કોનો માલ છે એ તપાસ નો વિષય છે


Share to

You may have missed