પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા ના સમર્થનમાં સ્વ: વિઠ્ઠલભાઈ રાદડિયા ની પાવનધરા જામકંડોરણા ખાતે યોજાયેલ દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના રોડ શો દરમિયાન પ્રચંડ જન સમર્થન મળ્યું હતું .લોકોએ નારા લગાવ્યા.અબકી બાર 400 કે પાર
રિપોર્ટર મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
