ભરૂચ લોકસભાની જનતાનો આ ભવ્ય પ્રતિસાદ દર્શાવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય

Share to


  
ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી  Amit Shah એ “વિજય સંકલ્પ સભા”માં ઊમટેલ જનસાગરને સંબોધી, લોકોના વિશ્વાસ, ઉત્સાહ અને ભાજપ પ્રત્યેના પરિવારભાવને બમણો કર્યો.

આ જનસમર્થન એ ભાજપાના નેતૃત્વમાં થયેલા અવિરત વિકાસના ભગીરથ કાર્યોની ફળશ્રુતિ છે.

આ અવસરે  મુખ્યમંત્રી  Bhupendra Patel ની પ્રેરક ઉપસ્થિતિ સહ રેલ રાજ્ય મંત્રી  Darshana Jardosh , ક્લસ્ટર પ્રભારી Pradipsinh Jadeja , ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભરૂચ લોકસભાના પ્રભારી  અજયભાઈ ચોકસી, લોકસભા સંયોજક યોગેશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી  અશોકભાઈ પટેલ, નર્મદા જીલ્લા પ્રભારી ધર્મેશભાઈ, પંડયા નર્મદા જીલ્લા પ્રમુખ  Ghanshyambhai Patel , ભરૂચ જીલ્લા પ્રમુખ  Marutisinh Atodaria , વડોદરા જીલ્લા પ્રમુખ  Satish Patel Nisadiya ,રાજ્યસભાના પૂર્વ સાંસદ  Bharatsinh Parmar , ધારાસભ્ય શ્રીઓ, પૂર્વ ધારાસભ્ય ઓ, હોદ્દેદાર ઓ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

#AmitShahInBharuchLoksabha #MDVasava4Bharuch #BharuchLoksabha #Mansukhbhai4Bharuch #PhirEkBaarModiSarkar #ModiKaParivar #AbkiBar400Par #LoksabhaElections2024 #NaMo #BJP #NarendraModi


Share to

You may have missed