December 18, 2024

જૂનાગઢ માં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત બંદોબસ્ત માટે આવેલ BSF ના જવાનોનું જૂનાગઢ પોલીસ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું

Share to



જૂનાગઢમાં લોકસભા ચૂંટણી મતદાનની તારીખ એકદમ નજીક આવી ગઈ હોય આવતી સાત માર્ચ ના રોજ મતદાન હોય ત્યારે જુનાગઢ પોલીસ સજ્જ છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભરના પોલીસ સ્ટેશનોમાં પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકો નિર્ભય રીતે અને માતાઅધિકારનો સારીરીતે ઉપયોગ કરી શકે તેના માટે ખાસકરીને   સંવેદનસિલ એરિયા તેમજ બુથો ઉપર શાંતિમય રીતે મતદાન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવિને સુરક્ષા પુરી પાડવામાં આવશે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed