જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા યોજવાના હોય ત્યારે જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સભાસ્થળ ઉપર જઈને પોલીસ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

Share toજૂનાગઢ માં આગામી તા. 02/05/2024 ના રોજ માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જુનાગઢ જિલ્લા ના કૃષિ યુનિવર્સિટી ખાતે ચૂંટણી લક્ષી સભા યોજવા પધારનાર હોય જે સંબંધે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજરોજ કાર્યક્રમ સ્થળ ની મુલાકાત લઈ સુરક્ષાને લગતા તમામ મુદ્દાઓ ધ્યાને લઇ બંદોબસ્ત માં રોકાયેલ તમામ અધિકારીશ્રીઓ પોલીસ સ્ટાફને જરૂરી સૂચના તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed