.જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક, હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સબંધી તેમજ મીલકત સબંધી ગુન્હાઓ અટકાવવા સારૂ અને બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના થઈ આવેલ હોય જે અનવ્યે જુનાગઢ સી ડીવીજન પો.સ્ટે. હદ વિસ્તારમાં સુરજ ફનવર્ડ પાસે ફરીયાદીની પ્યાગો રિક્ષા રજી નં. GJ-23-X-8870 વાળી માથી એક્ષાઇડ કંપનીની લાલ કલરની બેટરી નંગ-૧ કિ.રૂ. ૬૨૦૦/- તથા જુનાગઢ બહાઉદીન કોલેજ રોડ ઉપર પ્રમુખ જવેલસ પાસે સાહેદ હુશેનભાઇ મહમદભાઇ ઠેબાની અશોક લેલન વાહનની પાવરઝોન કંપનીની કાળા કલરની બેટરી નંગ-૧ જેની આશરે કિ.રૂ.૩૫૦૦/- મળી કુલ બેટરી નંગ-૨ કિ.રૂ.-૯૭૦૦/-ની ચોરી થયેલ હોય જે અંગે જુનાગઢ સી ડીવી. પો.સ્ટે.માં ગુન્હો રજી. થયેલ હોય અને ઉપરોક્ત ગુન્હાના કામે ઉપરી અધિકારીશ્રીઓ દ્વારા ચોરીમા ગયેલ તમામ મુદામાલ તથા આરોપીને શોધી કાઢવા કડક સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને સી ડીવીજન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ આર.પી.વણઝારા સા. નાઓની સુચનાથી ગુન્હ શોધક યુનીટના પો.સ્ટાફના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી સ્થાનીક જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા તથા જુનાગઢ નેત્રમ શાખાના કેમેરાની મદદથી તપાસ કરતા હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ માધ્યમની બાતમી હકિકત મળેલ કે ઉપરોક્ત ગુન્હાના કામે વાહનની બેટરીઓની ચોરી કરેલ ઇસમ એક અતુલ જેમ રિક્ષા રજી નં. GJ-01-TB-0922 વાળી લઈને જુનાગઢ સરદારબાગની અંદર કેન્ટીનની પાછળના ભાગે ઉભેલ છે જેથી ઉપરોક્ત હકિકત વાળી રિક્ષા સાથે એક ઇસમને પકડી તેની ઉપરોક્ત ચોરી સબંધે પ્રાથમીક પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુન્હા અનવ્યે ચોરી કરેલાની કબુલાત આપતો હોય જેથી મજકુર – મહમદ ઇકબાલભાઇ સીપાઇ ધંધો-રિ.ડા, રહે, ધોરાજી બહારપુરા વોરાવાડ, મસ્જીદ પાસે તા. ધોરાજી જી. રાજકોટ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી ગુન્હામાં ચોરી થયેલ બેટરી નંગ-૨ કિ.રૂ. ૯૭૦૦/- તથા અતુલ જેમ રિક્ષા કિ.રૂ. ૫૦,૦૦૦/- નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરી તેમજ મજકુર ઇસમ પાસેથી તપાસ કરતા અન્ય કુલ બેટરી નંગ-૩ મળી આવેલ જે પોતે જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાંથી તેમજ સુરજ ફનવર્ડ સામે બહાઉદીન કોલેજ રોડ ઉપર અલગ અલગ રિક્ષાઓ માથી ચોરી કરેલાની કબુલાત આપતો હોય જેથી ઉપરોક્ત બેટરી નંગ-૩ કિ.રૂ. ૧૧,૦૦૦/-નો મુદામાલ સી.આર.પી.સી. કલમ મુજબ કબ્જે કરી સી ડીવીજન પોલીસ સ્ટેશનનો ઉપરોક્ત ચોરીનો અનડીટેક્ટ ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં આવેલ છે.
જૂનાગઢ. આર.પી.વણઝારા પો.સબ ઇન્સ. સી ડીવીજન પો.સ્ટે. જુનાગઢ પી.એચ.મશરુ પો.સબ ઇન્સ. નેત્રમ શાખા જુનાગઢ- એન.આર.ભેટારીયા પો.હેડ.કોન્સ. સી ડીવી. પો.સ્ટે.- દિલીપભાઇ ડાંગર પો.કોન્સ. સી ડીવી. પો.સ્ટે.- કરણસિંહ ઝણકાત પો.કોન્સ. સી ડીવી, પો.સ્ટે મનીષભાઇ હુંબલ પો.કોન્સ. સી ડીવી. પો.સ્ટે.- સંજયસિંહ ચૌહાણ પો.કોન્સ. સી ડીવી. પો.સ્ટે. હરસુખભાઇ સિસોદીયા પો.કોન્સ.નેત્રમ શાખા જુનાગઢહાર્દીકસિંહ સિસોદીયા પો.કોન્સ.નેત્રમ શાખા જુનાગઢ
રૂપલબેન છૈયા પો.કોન્સ.નેત્રમ શાખા જુનાગઢ દ્વારા મહમદ ઇકબાલભાઇ સીપાઇ ધોરાજી બહારપુરા વોરાવાડ, મસ્જીદ પાસે તા,ધોરાજી જી. રાજકોટ
આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…