December 18, 2024

જૂનાગઢ જીલ્લાના મેંદરડા, માંગરોળ, ભાયાવદર, જામજોધપુર માં મુકેશ ભાભોરે છેલ્લા ત્રણ વર્ષમાં ઘરફોડ ચોરીના ટોટોલ 6 ગુન્હા આચાર્ય હતા આરોપીને જુનાગઢ પોલીસે એસટી બસ સ્ટેન્ડમાંથી દબોચ્યો

Share to



જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના તેમજ આગામી રામયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય, જે અન્વયે ડી.જી.પી. સાઠેબશ્રી ગાંધીનગરનાઓ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને અટક કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીની અટક કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે કાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ.થી જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાન્ચના પો.સ.ઈ. ડી.ડે.ઝાલા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. દરમ્યાન એ એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો.કો. ભરતભાઈ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હે.કો. જયદિપભાઈ કનેરીયા, પો.કો. સાહીલ સમા નાઓને સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, મેંદરડા પો.૨સ્ટે. ગુ.૨. આઇ.પી.શી. કલમ  મુજબના ગુન્હાન કામે નાચતો ફરતો આરોપી મુકેશ મગન ભાંભોર રહે. આંબલી ખજુરીયા જી. દાહોદ વાળો હાલ જુનાગઢ એસ.ટી. બસ સ્ટેશનમાં આંટા ફેરા કરે છે તેવી હકિકત આધારે તપાસ કરતા આરોપી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી કાર્યવાહી કરવામાં આવેલ.
(૧) મેંદરડા પો.સ્ટે.
(૨) મેંદરડા પો.સ્ટે.
(a) માંગરોળ પો.સ્ટે.
(૪) ભાયવદર પો.સ્ટે.
(૫) ભાયાવદર પો.સ્ટે.  (૬) જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા

ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઈન્સ. જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.ડે.ઝાલા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તથા પો.ડો. ભરતભાઈ સોલંકી તથા પો.હે.ડો. જયદિપભાઈ કનેરીયા,પો.કો. સાહીલ સમા તથા પો.ડો. વરજાંગભાઈ બોરીયા વિ. પો.સ્ટાફ દ્વારા મુકેશ સ/ઓ મગનભાઈ રંગાભાઈ ભાભોર  ધંધો, ખેત મજુરી રહે. મુળ ગામ- આંબલી ખજુરીયા, સીમોડા ફળીયુ તા.ગરબાળા જી. દાહોદ હાલ- ૨હે. પંચદેવડા ગામ તા.ડાલાવડ જી. જામનગર આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બકરી પાડવામાં આવ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed