December 22, 2024

ઝઘડિયા વિધાનસભાના રાજપારડી જિલ્લા પંચાયત સીટનું કાર્યકર્તા સંમેલન રાજપારડી ખાતે યોજાયું.

Share to

અબકી બાર મોદી સરકાર ભરૂચ લોકસભાનો છે એક જ નિર્ધાર ભાજપનો જયજયકાર



સંમેલનના સંબોધનમાં આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના રાષ્ટ્ર હિતના નિર્ણયો, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા, મહિલા સશક્તિકરણ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ વગેરે મુદ્દાઓ પર સંવાદ સાધ્યો અને સાથે દેશમાં ફરી કેસરિયો લહેરાય એ માટે સૌને સંકલ્પિત કર્યા.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી Marutisinh Atodaria , ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી Riteshbhai Vasava Kalabhai , ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ઝઘડિયા વિધાનસભાના આગેવાન શ્રી પ્રકાશભાઈ દેસાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી તેમજ સૌ કાર્યકર્તા ગ્રામજનો અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#MDVasava4Bharuch #BharuchLoksabha #Mansukhbhai4Bharuch #PhirEkBaarModiSarkar #ModiKaParivar #AbkiBar400Par #Jhagadiya #LoksabhaElections2024 #NaMo #BJP #NarendraModi


Share to

You may have missed