December 22, 2024

ઝઘડિયા વિધાનસભાની પઠાર જિલ્લા પંચાયત સીટનું કાર્યકર્તા સંમેલન વાગલખોડ ખાતે યોજાયું.

Share to

સંકલ્પોથી સિદ્ધિ મળી સપના થયા સાકાર, ભરૂચ લોકસભામાં આ વખતે ભરોસાની ભાજપ સરકાર



આ સમેલનના સંબોધનમાં મોદી સરકાર દ્વારા ચાલતી વૃદ્ધા પેન્શન, કિશાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સડક યોજના, જરૂરિયાતમંદો ને મફત અન્ન યોજના જેવી કલ્યાણકારી અને વિકાસ લક્ષી યોજનાઓ તેમજ શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને કલમ 370 ની નાબુદી વિશે વિગતે ચર્ચા કરી. ભાજપ સરકાર ફરી એકવાર ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરે એ માટે આહ્વાન કર્યું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી Marutisinh Atodaria , ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી Riteshbhai Vasava Kalabhai , ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા ,પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી બળવંતસિંહ ગોહિલ, ઝઘડિયા વિધાનસભાના આગેવાન શ્રી પ્રકાશભાઈ દેસાઈ તેમજ આગેવાન વાલિયા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ શ્રી સેવતુંભાઈ વસાવા, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રી તેમજ સૌ કાર્યકર્તા ગ્રામજનો અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#MDVasava4Bharuch #BharuchLoksabha #Mansukhbhai4Bharuch #PhirEkBaarModiSarkar #ModiKaParivar #AbkiBar400Par #Jhagadiya #LoksabhaElections2024 #NaMo #BJP #NarendraModi


Share to

You may have missed