જૂનાગઢના ભેસાણમાં રામ જન્મ રામનવમીની ભાવભર ઉજવણી કરાય

Share toજુનાગઢના ભેસાણ માં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ નો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહાત્મા અનેરુ અને અદ્વિતીય છે રામનવમી એટલે ભગવાન શ્રી રામનો પદૂર્ભવનો પવિત્ર દિવસ એટલે ભક્તોમાં અનેરો ઉત્સાહ ભક્તો દ્વારા રામનવમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી જેમાં 30 જેટલા રથ તૈયાર કરીને 15 કિલોમીટર લાંબી રથયાત્રા વિવિધ શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભેસણમાં આજે શ્રીરામ ચોકનું  નિર્માણ કરવામાં આવ્યું જેમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અયોધ્યાનીજેમ હવે ભેસાણ માં પણ   24 કલાક રામજી મંદિરના દર્શન લોકો કરી શકશે રામનવમી મર્યાદા પુરુષોત્તમ રામ જન્મ દિવસ ની આજે હજારો ભક્તોએ ભાવભેર ઉજવણી કરી હતી છેલ્લા આઠ દિવસથી રામ નવમી ઉજવણી કરવા મટે લોકોમાં ભારે હર્ષ ઉલાસ જોવા મળ્યો હતો આરામ જન્મોત્સવમાં રામજી મંદિરના મહંત કિશોર બાપુ નિમ્બાર્ક કિશોરભાઈ છેલડીયા કમલેશભાઈ કથીરિયા નીતિનભાઈ જોશી વિરાલભાઈ ભેસાણીયા વિજયભાઈ ભટ્ટી  શશીભાઈ વ્યાસ શાસ્ત્રી રોહિતભાઈ જાની શાસ્ત્રી ધર્મેશભાઈ વ્યાસ ચીમનભાઈ અતુલભાઈ ગજેન્દ્રભાઈ ડોડીયા રમેશપુરી બાપુ ગોવસ્વામી રાજુભાઈ ભેસાણીયા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સમિતિ સહિત બહોળી સંખ્યામાંજોડાયા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to