December 22, 2024

છોટાઉદેપુર એ,સપી ની અધ્યક્ષતામાં બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

Share to



બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં છોટાઉદેપુર એસ.પી ઈમ્તિયાઝ શેખ સાહેબની અધ્યક્ષતામાં રામજી મંદિરથી બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં
ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
આગામી આવી રહેલા  રામ નવમી તહેવાર ને લઈને બોડેલી પોલીસ સ્ટેશનમાં  શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી તેના ત્રીજા દિવસે એટલે આજે બોડેલી પોલીસ ને સાથે રાખીને છોટાઉદેપુર એસપી દ્વારા બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
બોડેલી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું જેમાં બોડેલી રામજી મંદિરેથી બોડેલી પોલીસ સ્ટેશન  અલીપુરા ચાર રસ્તા સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બોડેલી પોલીસ સ્ટેશનથી બોડેલી અલીપુરા સહીત બોડેલી નગરના અલગ-અલગ વિસ્તારમાં બોડેલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું તહેવારો દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર બોડેલી પીએસઆઇ સાથે રાખીને છોટાઉદેપુર એસ,પી ની અધ્યક્ષતામાં  પેટ્રોલિંગ હાથ ધર્યું હતું



ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed