જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લા તેમજ બહારના જિલ્લાના તેમજ બહરાના રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા-ફરતા/પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે અન્વયે લોકલ કાઈમ બ્રાચના પો.ઈન્સ જે.જે. પટેલ સાહેબની સુચના મુજબ પેરોલ ફર્લો રકવોડના પો.સબ.ઇન્સ.વાય.પી.હડિયા તથા સ્કવોડના માણસો હ્યુમન અને ટેકનીકલ સોર્સના માધ્યમથી સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢની ટીમ ના.રા પેટ્રોલીંગમા હોય દરમ્યાન એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તથા પો.કોન્સ. દિનેશભાઇ છૈયા નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે જુનાગઢ જિલ્લાના માણાવદર પો.સ્ટે ગુ.ર. આઇ.પી.સી.કલમ મુજબના ગુન્હાના આરોપી જયેશ ઉર્ફે શૈલેષભાઈ ધીરૂભાઈ કોરડિયા સુવારિયા કોળી રહે રે સુપેડી ગામ તા. ધોરાજી જી રાજકોટ વાળો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય અને હાલ તેના રહેણાક મકાને હોય તેવી હકિકત મળતા તાત્કાલીક પરોલ ફર્લો સ્કવોડની ટીમ સાથે રવાના થઈ બાતમી વાળી જગ્યાએ જઈ ખાત્રી કરી આરોપીને તેના રહેણાક મકાનેથી શોધી કાઢી હસ્તગત કરી જુનાગઢ જીલ્લાના માણાવદર પો.સ્ટેને ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે
લોકલ કાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર. જે.જે.પટેલ, પેરોલ ફલો સ્કોડના પો.સ.ઇ.વાય.પી.હડીયા તથા એ.એસ.આઇ, ઉમેશભાઈ વેગડા પો.કોન્સ. દિનેશભાઈ છેયા તથા ડ્રા.પો. હેડ.કોન્સ મુકેશભાઈ કોડીયાતર તથા વુ.પો.કોન્સ સેજલબેન આલાભાઈ દ્વારા
આરોપી જયેશ ઉર્ફે શૈલેષભાઇ ધીરુભાઈ કોરડિયા સુવારિયા કોળી પકડી પાડવામાં આવ્યો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*
ઔધોગિક તાલીમ સંસ્થા (મહિલા), નેત્રંગ ખાતે પ્રવેશ જાહેરાત