જૂનાગઢ માં રામ નવમી ઉત્સવ કોમી એખલાસ ભર્યા વાતાવરણ માં ઉજવાય તે માટે માંગરોળ પો.સ્ટે. વિસ્તારમાં પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે નિરીક્ષણ કરી અને પોલીસ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.

Share toમાંગરોળ શહેરના આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો આપેલ અને રામનવમી પર્વની શુભેચ્છા આપેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to