September 7, 2024

બોડેલીમાં ક્ષત્રિય સમાજનું અલીપુરા ચોકડી પર વિરોધ પ્રદર્શન, અને સૂત્રોચ્ચાર,

Share to


રૂપાલાની ટીકીટ કેન્સલ કરવા ક્ષત્રિયો આકરા પાણીએ! પોલીસે અનેક આંદોલનકારીઓને ડિટેઇન કર્યા,

સી આર પાટીલ ના સંમેલન પહેલા બોડેલી ખાતે ક્ષત્રિય  સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો

પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું


રાજપૂત સમાજની વાડીથી અલીપુરા ચાર રસ્તા સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો


વિરોધ દરમિયાન કેટલાક લોકોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું


વિરોધ કરનાર 30 જેટલા લોકોને પોલીસે ડિટેઇન કરી પોલીસ મથકે લઇ જવાયા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed