December 22, 2024

જુનાગઢ ના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના ખેતરમાં ટીટોડોએ 4 ઈંડા મૂકતા ખેડૂતોમાં સારા વરસાદ થવાની સંભાવના

Share to



જૂનાગઢ મેંદરડા ના દાત્રાણા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત પુત્ર પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયા ના ખેતર માં ટીટોડી એ ચાર ઈંડા મુકયા છે અને ખેતર ના ઉચાણ વારા ભાગ માં અને બધા ઈંડા ની અણીઓ ખુતેલ હોવાથી સારા વરસાદ ની નિશાની માનવામા આવે છે તેમજ ટીટોડી પોતાના ઈંડા પાસે કોઈને આવવા પણ દેતી નથી જયારે ખેતર માં સાતી ચાલતું હોય ત્યારે બળદ ને પણ આડી ઉભી ને ચાલવા દેતી નથી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed