સિમેન્ટ ભરેલ કન્ટેનરએ બાઈક ચાલકને અડફેડમાં લીધો
બાઈક ચાલક પેટ્રોલ ભરાવી નસવાડી તરફ આવતા થયો અકસ્માત
બાઈક ચાલક અશ્વિનભાઇ જીહાભાઇને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે સરકારી દવાખાને લવાયો
નસવાડી કંડવા પેટ્રોલ પંપ પાસે સર્જાયો ગંભીર અકસ્માત
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર