બોડેલી બાર એસોસિએશન દ્વારા જામનગરના સિનિયર વિકીલ હારુન પાલેજા ની જાહેર માં હત્યા ને લઇ ને વિરોધ કર્યો

Share to



આજરોજ તા. 14/03/2024 ના રોજ બોડેલી એસોસીએશનનાં હોદ્દેદારોની તાકીદ ની મીટીંગ બપોરે 12-00 કલાકે બોર્ડની વકીલ મંડળ બાર રૂમ માં મળી જેમાં સર્વાનુમતે ઠટાવ કરવામાં 17 આવેલ છે કે,
ગત તારીખ ૧૩/૦૩/૨૦૨૪ ના રોજ જામનગર બારના અડવોકેટ હારુનભાઇ પાલેજા ની  શરે આમ જાહેર માં હત્યા ની ઘટના બનેલી હોય જે ઘટનાને બોડેલી બાર અશોસીએશન
શખત શબ્દોમાં વખોડી કાળે છે અને વકીલશ્રીઓં પર અવાર નવાર થતા હુમલાઓ અને ધાતકી હત્યાઓ
એ ખુબજ ગંભીર બાબત છે ગુજરનાર વકીલ હાનભાઇ પાલેજાની હત્યાથી તેમના કુટુંબીજનો તેમજજામનગર બાર એશોસીએશન પર અસહ્ય દુખ આવી પડ્યું હોય જે દાખ ની ઘડીમાં બોડેલી બારએશોસીએશન તમામ પ્રકારે તેઓની સાથે છે અને પરમ કૃપાળુ પરમેશ્વર ને પણ પ્રાર્થના કરીએ છે કે ગુજરનાર હાસનભાઇ પાર્ટીજાના પરિવાર અને જામનગર બાર એશોસીએશને આ દુઃખ શઠન કરવાની
શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ આવનારા સમય માં બોડેલી વકીલ મંડળ તરફથી ગુજરનાર
હાનભાઈ પાીજા અને કિરીટભાઈ જોશી તેમજ બીજા ઘણા વકીલશ્રીઓ પર થયેલ હુમલા સબંધિતઉચ્ચકક્ષાએ સરકારશ્રીમાં રજુઆત કરી એડ્વોકેટ પ્રોટેક્શન એક્ટ બીલની માંગણી કરવાની પણ કાર્યવાહી કરશે જેઓ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to