બોડેલીમાં આવેલી વૈશાલી ગેસ એજન્સી દ્વારા વિમાના સર્ટિફિકેટ નામે ગૃહિણીના 750,રુ ખંખેરી લીધા નો આક્ષેપ

Share toબોડેલીમાં અલીપુરા માં આવેલી વૈશાલી ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરના સર્ટિફિકેટ વિમા ના નામે ઘરે ઘરે જઈને ઉઘાડી લૂંટ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તારીખ 14 /3/ 2024 ના રોજ બપોરના સમયે એક વ્યક્તિ તેઓ શાંતા નગરમાં આવેલ એક મકાનમાં ગૃહિણી ને એવું જણાવ્યું હતું કે હું વૈશાલી ગેસ એજન્સી બોડેલીમાં થિ આવું છું તમારે સગડી નું સર્ટિફિકેટ લેવું પડશે અને રીપેરીંગ પણ કરાવવું પડશે તેવું જણાવ્યું હતું સગડી નું સર્ટિફિકેટ રૂપિયા 236/ નું બીલ બનાવીને  સગડી રીપેરીંગ પેટે કુલ રૂપિયા 750 ખંખેરી લીધા હતા ગૃહિણી નાધરે કોઈ ન હોવાથી તે 750 રૂપિયા આપી દીધા હતા અને ગૃહણીએ બિલ માંગતા  રૂપિયા 236 નું સર્ટિફિકેટ નું બિલ આપ્યું હતું સવારે એમના પતિ આવતા તેઓએ તેમને જણાવ્યું હતું કે આવી રીતે વૈશાલી ગેસના એજન્સીઓના માણસો લૂંટ ચલાવે છે તે જાણવા માટે વૈશાલી ગેસના એજન્સી ને મળવા ગયા ત્યારે તેવો પૈસા પાછા આપવા કહેતા અમોએ પૈસા પાછા લીધા નથી અને આ ઉઘાડી લુટ કરતા એજન્સીઓના માણસો ને કાયદેસરની કાર્યવાહી કરવા માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધવામાં આવી છે સર્ટીફીકેટ ના નામે લૂંટ કરતા આવા એજન્સીઓને કાયદેસરની કાર્યવી કરે તેમ જ ગેસ એજન્સી નું લાઇસન્સ રદ કરવા માંગ કરવામાં આવી રહી છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed