December 22, 2024

રાજકોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ લેવા પાટીદારના કાગવડ ખોડલધામની પદયાત્રા કરીને વીરપુરના પૂજ્ય જલારામ બાપાના દર્શન કર્યા હતા

Share to



પોરબંદર લોકસભાના ઉમેદવાર  કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા એ વીરપુર પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી અને કાગવડ ખોડલધામ સુધી પદયાત્રા કરી હતી જેમાં પૂર્વધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા જેતપુરના વિપુલભાઈ સંચાણીયા તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને  મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા મોટા ગજાન નેતા પરસોતમ રૂપાલા ને લોકસભાના રાજકોટના ઉમેદવાર છે જ્યારે મનસુખ માંડવીયાને પોરબંદરના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે હર હર મોદી અબકી બાર 400 કે પાર મોદીજીની ગેરંટી છે

રિપોર્ટર મહેશ કથિરીયા


Share to

You may have missed