દિલ્હી ખાતે નેશનલ કોપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વુમન્સ ડે ની ઉજવણી કરાઈ જેમાં ભેસાણ અને ધારીના ધારાસભ્ય જોડાણા હતા

Share toઆજ રોજ દિલ્હી ખાતે માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને NCIU ના સેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સહકારી ડેટાબેસ ના લોકાર્પણ અને નૅશનલ કોપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા દવારા વુમન્સ ડે ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેતા અમરેલીના ધારાસભ્ય  જે.વી.કાકડીયા, તેમજ ભેસાણ ના પૂર્વ ધારાસભ્ય  હર્ષદભાઈ રિબડીયા પણ આ કાર્યક્રમની ઉજવણીમાં હાજર હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed