December 8, 2024

નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઈ

Share to



“નારી વંદના” કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીશ્રીઓની બેઠક યોજાય હતી. આ બેઠકમાંશ્રી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે,વિધાનસભા મત વિસ્તાર ૧૩૭-છોટાઉદેપુરમાં એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ,૧૩૮-જેતપુરપાવીમાં એ.પી.એમ.સી કવાંટ, ૧૩૯-સંખેડામાં ડી.બી.પારેખ હાઇસ્કૂલમાં કાર્યક્રમ યોજાશે.તેઓએ પદાધિકારીઓ પાસેથી સમગ્ર કાર્યક્રમના સંચાલન, વ્યવસ્થા,મીનીટ ટૂ મીનીટડાયસ પ્લાન વિગેરેની વિગતો મળેવી પદાધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed