છોટાઉદેપુર જિલ્લામાં નશામુક્ત ભારત અભિયાન અતંર્ગત રેલી યોજાશે.

Share toભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમાજ સુરક્ષા દ્વારા નશામુક્ત રેલીનું તા.૫ માર્ચના રોજ સવારે ૧૧.૦૦ કલાકે એસ.એફ.હાઇસ્કૂલ છોટાઉદેપુર ખાતે યોજાશે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નશામુક્ત ભારતનો સંદેશ વ્યાપક લોકો સુધી પહોંચે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી એસ.એફ.હાઇસ્કુલ થી પેટ્રોલ પંપ ચોકડી થી એસ.બી.આઈ ચોકડી, કલબ રોડ થઇ પરત એસ.એફ હાઇસ્કુલ ખાતે પૂર્ણ થશે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed