December 22, 2024

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે નવસારીના વાંસી-બોરસી ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં

Share to

₹44,000 કરોડથી વધુના અનેકવિધ જનહિતલક્ષી વિકાસ પ્રકલ્પોના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર-રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા.
#વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત


Share to

You may have missed