December 18, 2024

દેડિયાપાડા નિવાલ્દામાં શ્રમિકોની નોંધણી નહિકરનારા 2 ભઠ્ઠા માલિકો સામે ફરિયાદ

Share to



દેડિયાપાડા તાલુકાનાનિવાલ્દા ગામમાં ચાલતા બેઈંટોના ભઠ્ઠા પર કામ કરતાંપરપ્રાંતીય શ્રમિકો સ્થાનિકપોલીસ સ્ટેશનમાં નોંધણી નહીંકરનાર બે સંચાલકો વિરુદ્ધનર્મદા એસ.ઓ.જી.એ ગુનોદાખલ કર્યો છે.મળતી માહિતી અનુસાર,નર્મદા એસઓજીના પોલીસઇન્સ્પેક્ટર આર.જે.ગોહિલ નીસૂચના હેઠળ તેમની ટીમદેડિયાપાડા વિસ્તારમાં જિલ્લાતથા રાજ્ય બહારના મજુરોનેચેક કરવા નિકળેલા તેદરમિયાન કલ્પેશ કરશન ઓડનાઓએ નિવાલ્દા ગામનીસીમમાં શંકર વિરજીવસાવાના ખેતરમાં પીકેઓનામની ઈંટો બનાવવાનો ભઠ્ઠોચલાવી, ભઠ્ઠા ઉપર રાજ્યબહારના (મહારાષ્ટ્ર)ના મજુરોરાખી દેડિયાપાડા પોલીસસ્ટેશનમાં જાણ નહીં કરી ગુનોકરતા તેમજ દિપક દત્તુ કુંભાર(પ્રજાપતિ) એ ગામની સીમમાંશંકર વિરજી વસાવાનાખેતરમાં ડીએસકે નામની ઈંટોબનાવવાનો ભઠ્ઠો ચલાવી,ભઠ્ઠાઉપર મહારાષ્ટ્રના મજુરો રાખીદેડિયાપાડા પોલીસ સ્ટેશનમાંજાણ કરી ન હતી.જેથી પોલીસેબંને સામે ગુનો નોંધી કાર્યવાહીહાથ ધરી છે.



DNS NEWS
દેડિયાપાડા


Share to

You may have missed