“અમરેલીના ધારી તાલુકામાં નવનિર્મિતઆંબરડી સફારીપાર્કનું વનમંત્રી મુળુભાઈ બેરા દ્વારા લોકાર્પણ કરાયું

Share toભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્ય ના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ માં ધારી તાલુકામાં નવનિર્મિત સફારીપાર્કનું લોકાર્પણ માનનીય વનમંત્રી શ્રી મુળુભાઈબેરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરિયા,તથા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા ધારી-બગસરા-ખાંભાના માનનીય ધારાસભ્ય શ્રી જે.વી.કાકડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ અવસરે ધારી બગસરા ખાંભા વિસ્તાર ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો તથા ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તાઓને આ શુભ અવસરે હાજર રહ્યા.

રિપોર્ટર,મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed