જૂનાગઢના ભેસાણમાં જેમને સેવાના સદકાર્ય કરવાના હોય છે તેઓને જગતમાં ખૂબ મોટો અવકાશ હોય ધવલભાઈ ઠુંમરના દીકરાનો જન્મદિવસ કેક કાપીને પાર્ટી આપીને કે ડેકોરેશન કરીને કે ખર્ચ કરીને ઉજવવામાં નથી આવ્યો પરંતુ દીકરાના જન્મદિવસે જે ખર્ચ થાય તેનાથી પણ વધારે ખર્ચ કરીને ગામનો કુડો કચરો સાફ પોતાના ખર્ચે શહેરમાં આવેલ પ્લાસ્ટિક નાં બહોળા જથ્થાને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય પરંપરા અને મૂળ સંસ્કૃતિ છોડી લોકો જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ ન પ્રેરાય અને સમાજ કલ્યાણના કાર્યો જન્મદિવસ નિમિત્તે થાય તેવા સદવિચાર સાથે આજે સેવાકીય કાર્ય કરને જન્મદિવસ ના ફોટા ન કરવા માટે લોકોને ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું આ સામાજિક સેવાને સફળ બનાવવા ખાસ ગ્રામજનો,રાજકીય આગેવાનો, રોબિન હૂડઆર્મી ગ્રુપ સતત લોક કલ્યાણ જન જાગૃતિ સત્કાર્યો કરતો આવ્યો છેતો રોબિન હૂડ આર્મી ગ્રુપના સભ્યો નીતિનભાઈ જોશી અશ્વિનભાઈ ભુવા નાં સંયુક્ત પ્રયાશે સ્વચ્છતા અભિયાન માં સહભાગી થયા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન