December 17, 2024

ભેસાણ ના ધવલભાઇ ઠુંમર નાં દીકરાના જન્મદિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું કરાયું

Share to



જૂનાગઢના ભેસાણમાં જેમને સેવાના સદકાર્ય કરવાના હોય છે તેઓને જગતમાં ખૂબ મોટો અવકાશ હોય ધવલભાઈ ઠુંમરના દીકરાનો જન્મદિવસ કેક કાપીને પાર્ટી આપીને કે ડેકોરેશન કરીને કે ખર્ચ કરીને ઉજવવામાં નથી આવ્યો પરંતુ દીકરાના જન્મદિવસે જે ખર્ચ થાય તેનાથી પણ વધારે ખર્ચ કરીને ગામનો કુડો કચરો સાફ પોતાના ખર્ચે શહેરમાં આવેલ પ્લાસ્ટિક નાં બહોળા જથ્થાને યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે ભારતીય પરંપરા અને મૂળ સંસ્કૃતિ છોડી લોકો જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ ન પ્રેરાય અને સમાજ કલ્યાણના કાર્યો જન્મદિવસ નિમિત્તે થાય તેવા સદવિચાર સાથે આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું આ સામાજિક સેવાને સફળ બનાવવા ખાસ ગ્રામજનો,રાજકીય આગેવાનો, રોબિન હૂડઆર્મી ગ્રુપ સતત લોક કલ્યાણ જન જાગૃતિ સત્કાર્યો કરતો આવ્યો છેતો રોબિન હૂડ આર્મી ગ્રુપના સભ્યો નીતિનભાઈ જોશી અશ્વિનભાઈ ભુવા નાં સંયુક્ત પ્રયાશે સ્વચ્છતા અભિયાન માં સહભાગી થયા હતા

મહેશ કથિરીયા
ભેસાણ જૂનાગઢ


Share to

You may have missed