વાલીયા ટાઉનમાં ગાંધીનગર સી.આઈ.ડી ક્રાઈમે દરોડા પાડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

Share to

ભરૂચના વાલિયા ટાઉન માંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયોઅંદાજીત 3.800 કિલોથી વધુ એફેડ્રિન ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી

એક આરોપીની ધરપકડ કરાઈ અને બે મોબાઈલ હોવાની માહિતી

છેલ્લા ચાર દિવસથી સી.આઈ.ડી ક્રાઈમ વાલીયા કરી રહી હતી તપાસ

ઝડપાયેલ આરોપી સરકારી નિવૃત્ત અધિકારીનો પુત્ર હોવાની ચર્ચા


Share to

You may have missed